કાળ
કાળ
|
|
કાળ
(ભૂતકાળ)
(વર્તમાનકાળ) (ભવિષ્યકાળ)
થઈ ગયું હાલમાં થશે.
પતી ગયું થાય છે.
|
|
1. રામ રમે છે.
2. જય હસે છે.
3. રામ રમતો હતો.
4. જય હસતો હતો.
5. રામ રમશે.
6. જય હસશે.
|
|
ઉપરના વાક્યોમાં અનુક્રમે બે-બે વાક્યો વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળના છે.
|
|
1)
|
વર્તમાનકાળ :
“જે વાક્યમાં ક્રિયા ચાલુ હોવાનું દર્શાવવામાં આવ્યું હોય તે
વાક્ય વર્તમાનકાળનું વાક્ય કહેવાય.”
Ø
યાદ રાખો
ü
ક્રિયા કે કામ ચાલુ હશે.
ü
મોટાભાગે વાક્યની પાછળ ‘છે’ એવો અક્ષર હશે.
ü
વર્તમાનકાળ
દર્શાવતા શબ્દોના ઊ.દા. : કરે છે, રમે છે, જમે છે, ફરે છે, મળે છે વગેરે.
|
2)
|
ભૂતકાળ :
“જ્યારે વાક્યમાં ક્રિયા કે કામ પૂરું થઇ ગયાનો નિર્દેશ હોય
ત્યારે વાક્ય ભૂતકાળ સૂચવે છે.”
Ø
યાદ રાખો
ü
કામ પૂરું થઈ ગયું
હોય તો.
ü
મોટા ભાગે વાક્યની
પાછળ ‘હતો કે હતી’ એટલે કે ‘હ’ અક્ષર વાળા શબ્દ હશે.
ü
ભૂતકાળ દર્શાવતા
શબ્દોના ઊ.દા. :
કર્યું, હતું, કરતો, હતો, હતી વગેરે
|
3)
|
ભવિષ્યકાળ :
“જ્યારે કોઈ વાક્યમાં ક્રિયા કે કામ થવાની સંભાવના કે શક્યતાનો
નિર્દેશ હોય ત્યારે વાક્ય ભવિષ્યકાળ
સૂચવે છે.”
Ø
યાદ રાખો
ü
કામ થવાનું હશે.
ü
મોટાભાગે વાક્યની
પાછળ ‘શે’ અક્ષર વાળા શબ્દ હશે.
ü
ભવિષ્યકાળ
દર્શાવતા શબ્દોના ઊ.દા. :
રમતો હશે, જમતો હશે, મળશે, જશે વગેરે
|
4)
|
ઉદાહરણ :
v
વર્તમાનકાળ :
1. હું ભણું છું.
2. યુવરાજ વાતો કરે છે.
3. નિધિ લખે છે.
4. મમ્મી રસોઈ બનાવે છે.
5. વરસાદ વરસે છે.
6.
7.
8.
9.
10.
|
5)
|
1)
ભૂતકાળ
1)
હું રમ્યો હતો.
2)
અમે જંગલમાં પ્રાણીઓ જોયા હતા.
3)
બાળકો ભણતા હતા.
4)
મમ્મી રસોઈ બનાવતી હતી.
5)
અમે ખુબ હસ્યા હતા.
H.W.
6)
7)
8)
9)
10)
|
6)
|
2)
ભવિષ્યકાળ
1)
હું રમીશ.
2)
મમ્મી રસોઈ બનાવશે.
3)
અમે ભણવા જઈશું.
4)
બાળકો આજે ગણિત ભણશે.
5)
હું આવતી કાલે વહેલો જાગીશ.
H.W.
6)
7)
8)
9)
10)
|
Comments
Post a Comment