શબ્દકોશ


શબ્દકોશ









                                       
     અં        આં       ઈં        ઈં        ઉં      ઊં








                              
                                   



વ્યંજન (શબ્દકોશ)



 ક્ષ                       
                       જ્ઞ  
                                        
    ત્ર                                 
                                       
                               
   શ્ર              
          



શબ્દકોશમાં ગોઠવવાના પગલા


1)   
શબ્દ વાંચો.


2)   
A. પહેલા સ્વર શોધો.
B. અને સ્વરને ક્રમમાં ગોઠવો.
દા.. : કાશ, ક્ષત, અં, કાન, ષધ
જવાબ: ક્ષત, અં, કાશ, ષધ, કા


3)   
શબ્દોને ગોઠવ્યા પછી એકવાર ગણી લેવા.


4)   
સ્વરની ગોઠવણી કર્યા પછી વ્યંજનની ગોઠવણી કરવી.
દા.. શા, અંબાજી, કામ, ષિ, જગ્યા, જ્ઞાન
જવાબ:અંબાજી, શા, ષિ, કા, ગ્યા, જ્ઞા
5)   
જયારે પ્રથમ અક્ષર સરખા હોય ત્યારે ? L
પ્રથમ અક્ષર સરખો હોય તો બીજો અક્ષર જોવો. (આ રીતે ક્રમશ: આગળ વધવું.)
દા..     કર્ણ                 . કર્ણ
          કર                . કનક
          કનક           . કરણ
          કર           . કરમ 
6)   
એક જ પ્રકારના અક્ષર હોય પરંતુ કાનો, માત્ર, દીર્ઘ હોય તો ? L
જો આવું  હોય તો બારક્ષરીનાક્રમ મુજબ ગોઠવવા.
દા..:    જંગલ           . જમણ
            જાનવર          . જંગલ
            જિંદગી          . જાનવર
            જમણ           . જિંદગી
            જુન             . જુન
            જોશ                  . જોશ
નોંધ :         જા         જિ       જી           જુ
            જં         જા         જિં        જીં          જું

અં
આં
ઈં
કં
કાકાં
કિકિં
કીકીં
કુ
કૂ
કૃ
કે
કે
કૈ

H.W.



નીચે આપેલ શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો.
1)   
સીમા, સમીર, પિયુષ, વિપુલ, પંકજ, મમતા
પંકજ, પિયુષ, મમતા, વિપુલ, સમીર, સીમા


2)   
રવ, જીત, રામ, ઝાડ, જાદુગર, જ્ઞાન
જીત, રવ, જાદુગર, જ્ઞાન, ઝાડ, રામ


3)   
આરતી, કૃપાલી, કર્મ, ક્ષમા, ખલ, ત્રણ, તન
આરતી, કર્મ, કૃપાલી, ક્ષમા, ખલ, તન, ત્રણ


4)   
શરીર, સસલું, ત્રાસ, તરવું, શ્રાવણ, ઇનામ
ઇનામ, તરવું, ત્રાસ, શરીર, શ્રાવણ, સસલું


5)   
ઉન, ઊંટ, ઉનાળો, ઈયળ, પાન, પતંગ, રમત
ઈયળ, ઉન, ઉનાળો, ઊંટ, પતંગ, પાન, રમત

નોંધ :    આ અક્ષરો આપેલ હોય ત્યારે ખાસ             ધ્યાન રાખવું.
          , , ,
          કારણ કે પછી ક્ષ
                    પછી જ્ઞ
                    પછી ત્ર
                    પછી શ્ર આવે.



પરીક્ષાલક્ષી પ્રશ્નો
1)  
નીચે આપેલ શબ્દકોશમાં પ્રથમ કયો શબ્દ આવશે?
A. ઋગ્વેદ               C. અથર્વવેદ
B. સામવેદ             D. યજુર્વેદ              [C]
2)  
નીચેના શબ્દોમાંથી શબ્દકોશના ક્રમમાં ત્રીજા ક્રમમાં કયો શબ્દ આવશે ?
મેહુલ, હરેશસર, રાજદીપસર, તોરલબેન, નયનાબેન
તો, , ,
3)  
પાન, બતક, બારી, _____, લાલ.  (રામ, શત્રુ)

Comments

Popular posts from this blog