સંયોજક
સંયોજક
|
||||
1. રામ
2. શ્યામ
|
રામ + શ્યામ =
રામ અને
શ્યામ
|
શબ્દોનું જોડાણ
|
||
A.
|
1. રામ ભણવા ગયો.
2. નિધિ ફરવા ગઈ.
|
રામ
ભણવા ગયો અને નિધિ ફરવા ગઈ.
|
||
B.
|
1. મીના મંદિરે ગઈ.
2. મીના શાળાએ ગઈ.
|
મીના
મંદિરે અને શાળાએ ગઈ.
|
||
C.
|
1. સીમાએ ખુબ જ
ખાધું.
2. સીમાની ભૂખ ના મટી.
|
સીમાએ
ખુબ ખાધું છતાં તેની ભૂખ ના મટી.
|
||
D.
|
1. સમીરે મહેનત કરી.
2. સમીર પાસ થયો.
|
સમીરે
મહેનત કરી એટલે પાસ થયો.
|
||
યાદ રાખો :-
Ø બે વાક્યોને
જોડનાર શબ્દને સંયોજક કહે છે.
Ø દા.ત. ઉપરના વાક્યમાં
અને, છતાં, એટલે જેવા શબ્દો
વાક્યોને જોડે છે તેથી તેમને સંયોજક કહે છે.
Ø સંયોજકો : ‘ને’, ‘પણ’, ‘એટલે’, ‘તો’, ‘ત્યારે’, ‘કે’, ‘ત્યાં’, ‘છતાં’, ‘એટલું’, ‘અને’, ‘અથવા’,
|
||||
વાક્ય જોડવાના પગલા : -
1)
પહેલા
વાક્યને વાંચીશું.
2)
સરખા શબ્દ
શોધીશું.
3)
વાક્યની પહેલા સરખા શબ્દ હોય તો બીજા વાક્યનો પહેલો
સરખો શબ્દ કાઢી નાખો.
/ વાક્યની
અંતે સરખા શબ્દ હોય તો પહેલા વાક્યનો છેલ્લો
સરખો શબ્દ કાઢી નાખો.
4)
વાક્ય
પૂરું થાય ત્યાં પૂર્ણવિરામ મુકીશું.
5)
વાક્યમાં કામ અને કામ કરનારને ધ્યાનમાં રાખીશું.
|
||||
નીચે
આપેલ વાક્યોને યોગ્ય સંયોજક વડે જોડી વાક્ય ફરીથી લખો.
|
||||
1)
|
પ્રજ્ઞા
ખુબ દોડી. પ્રજ્ઞા થાકી ગઈ.
.........................................૩
|
|||
2)
|
ખેતરમાં
પાક સારો થશે. વરસાદ પડશે.
.........................................૩
|
|||
3)
|
ગીતા
અંબાજી ગઈ. ગીતા પાવાગઢ ગઈ.
.........................................૩
|
|||
4)
|
રામ રમે
છે. સુરેશ ભણે છે.
.........................................૩
|
|||
5)
|
સીમાએ
કપડાં ધોયા. વાસણ ગોઠવ્યા.
.........................................૩
|
|||
6)
|
વરસાદ
આવ્યો. પાક સારો થયો.
.........................................૩
|
|||
7)
|
મોહિતને
તાવ આવ્યો. મોહિત ડોક્ટર
પાસે ગયો.
.........................................૩
|
|||
નીચે
આપેલ વાક્યોમાંથી સંયોજક શોધો.
|
||||
1)
|
હું
મારા ગામ અને દેશને ચાહું છું.
સંયોજક : ..................
|
|||
2)
|
મોડો
આવ્યા છતાં તેને પરીક્ષામાં બેસવા દીધો.
સંયોજક : ..................
|
|||
3)
|
ત્યાંજ
જીતીશું અથવા ત્યાંજ મરીશું.
સંયોજક : ..................
|
|||
4)
|
આ મારી
પૌત્રી છે પણ બિચારી ભોળી છે.
સંયોજક : ..................
|
|||
5)
|
ભીંજાતા
વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસુ ધારદાર બેઠું.
સંયોજક : ..................
|
Comments
Post a Comment